બસરામાં હિંસક અથડામણમાં 210નાં મોત

વાર્તા

સોમવાર, 31 માર્ચ 2008 (19:32 IST)
બગદાદ. ઈરાકના બસરા શહેરમાં પાછલા એક સપ્તાહથી ચાલતી હિંસક અથડામણોમાં 210થી વધુ લોકોનાં મોત થયા હોવાની માહિતી ગૃહમંત્રાલયના પ્રવક્તાએ આપી હતી.

બ્રિગેડિયર અબ્દુલ કરીમ ખલફે જણાવ્યુ હતુ કે, સુરક્ષા દળોની કાર્યવાહીમાં 210 લોકોના મોત થયા હતા. જે પૈકીના 42 જણાં કેટલાક જધન્ય અપરાધોના મામલામાં વોન્ટેડ હતા.

વેબદુનિયા પર વાંચો