ફિક્કીના રિપોર્ટથી પાકિસ્તાન નારાજ

ભાષા

શુક્રવાર, 27 નવેમ્બર 2009 (11:06 IST)
જિનેવામાં 30 નવેમ્બરના રોજ યોજાનારી વિશ્વ વ્યાપાર સંગઠન ‘ડબ્લ્યૂટીઓ’ ની મંત્રિસ્તરીય બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વાણિજ્ય મંત્રી આનંદ શર્મા કરશે. બેઠકના એજન્ડામાં ડબ્લ્યૂટીઓનું આંતરિક કામકાજ સૌથી ઉપર હશે.

ડબ્લ્યૂટીઓની મંત્રિસ્તરીય બેઠક આ વખતે ચર્ચામાં નથી કારણ કે, દોહા ચરણની વાતચીતના જટીલ મુદ્દાઓને આ વખતે એજન્ડામાંથી અલગ રાખવામાં આવ્યાં છે.

જિનેવામાં યોજાનારી બેઠકમાં ડબ્લ્યૂટીઓના 153 સભ્ય દેશોના વ્યાપાર મંત્રી હાજરી આપશે. મંત્રિસ્તરીય બેઠક બે વર્ષમાં યોજાય છે પરંતુ આ વખતે તે બેઠક હોંગકોગમાં યોજાયેલા પાછલા સમ્મેલનના ચાર વર્ષ બાદ યોજાઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો