પૂર્વ ઉપપ્રધાનમંત્રીને 15 વર્ષની સજા

ભાષા

ગુરુવાર, 12 માર્ચ 2009 (10:38 IST)
ઈરાકના પૂર્વ ઉપપ્રધાનમંત્રી તારીક અજીજને 15 વર્ષની કેદની સજા થઈ ગઈ છે. જ્યારે એક પૂર્વ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનના બે સંબંધીઓને મોતની સજા સંભળાવવામાં આવી છે.

પૂર્વ રાષ્ટ્રપતિના સંબંધીઓ સબ્બાવી ઈબ્રાહિમ, અલ હસન અને બટવન ઈબ્રાહીમ, અલ હસન પર આરોપ હતો કે 1992માં ભાવ વધવાને કારણે વેપારીઓની હત્યા કરવામાં આવી હતી. એ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધને કારણે ઈરાકની અર્થવ્યવસ્થા અસંતુલિત થઈ ગઈ હતી.

વેબદુનિયા પર વાંચો