પીએમ મોદીના સાથે મંચ પર રહેશે માત્ર છ લોકો

સોમવાર, 25 મે 2015 (12:51 IST)
સરકારએ એક વર્ષના કાર્યકાલ પૂરા કરવાના ઉપલક્ષ્યમાં જનસંઘના નેતા રહ્યા દીન દયાલ ઉપાધ્યાયના ગૃહ જનપદમાં આજે થઈ રહી પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદીની મહારૈલીમાં પીએમના સાથે મંચ પર રહેવાના સૌભાગ્ય છ લોકોને જ મળશે. રૈલીને સંબોધિત કરવા પીએમ મોદી દિલ્લીથી મથુરાના દીન દયાલ ધામના હેલીપેડ પર દિવસે 3.45 વાગ્યે ઉતરશે. એના પછી 3.55 વાગ્યે પંડિત દીન દયાલ ઉપાધ્યાય સ્મારક પર પહોંચીને તેની પ્રતિમા પર માલ્યાપર્ણ કરશે. તેના નગલાના ચેંદ્રભાનમાં 4.30 વાગ્યે રૈલીને સંબોધિત કરવાના કાર્યક્રમ છે. 
 
પીએમ મોદી સાંજે છ વાગ્યે મથુરાથી દિલ્હી વાપસી કરશે. આજે થતી રૈલીના મંચ પણ કાલ સાંજે તૈયાર થઈ ગયા. એના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે માત્ર સાત નેતાઓને જગ્યા મળશે.  એમાં સ્થાનીય સાંસદના રૂપે હેમામાલિની પણ છે. એનેઆ સાથે જ પ્રધાનમંત્રી કાર્યાલયથી જે સૂચી આવી છે , તેના મુજબ મંચ પર મોદીના  સાથે  ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી રાજયમંત્રી રામશંકર કેઠરિયા રહેશે. રેલી માઅટે મંચ થી લઈને પંડાલ સુધીની વ્યવસ્થા એસપીજીના હાથમાં છે. નિર્ધાઅરિત કાર્યક્ર્મના રીતે મોદી 3.45 વાગ્યે હેલિઇકોપટરથી દીનદયાલ ધામ પહુંચશે એના પછી એ દીનદયાલની સ્મારક પર પહુંચી એમની પ્રતિમામાં અમાલ્ર્પણ કરશે. એના પછી મોદી સભાસ્થળ પહોંચશે.  

વેબદુનિયા પર વાંચો