નીધરલેંડમાં બુરકા પર પ્રતિબંધ

શુક્રવાર, 1 ઑક્ટોબર 2010 (17:27 IST)
નીધરલેંડના ઈસ્લામ વિરોધી સાંસદ ગીર્ટ વાઈલ્ડર્સે કહ્યુ કે દેશમાં ગુરખા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.

ગીર્ટ વાઈલ્ડર્સની પાર્ટીએ અહી ડબલ્યૂડી પાર્ટી અને ક્રિશ્ચિયન ડેમોક્રેટિક અપીલની સાથે રચના કરી અને ત્રણે દળોની વચ્ચે સમજૂતી હેઠળ આ વાત પર સહમતી બનેલ છે.

પોતાની મુસ્લિમ વિરોધી ભાવનાને કારણે વિવાદોમાં રહેનારા વાઈલ્ડર્સે કહ્યુ કે નીધરલેંડ્સમાં નવો નિયમ આવશે. બુરકા પર પણ પ્રતિબંધ લાગશે.

વેબદુનિયા પર વાંચો