જાપાન જઈને મોદીએ વારાણસીને આપી પ્રથમ ભેટ

શનિવાર, 30 ઑગસ્ટ 2014 (17:36 IST)
નરેન્દ્ર મોદીની જાપાન યાત્રાના પ્રથમ દિવસે જ વારાણસીના વિકાસ માટે એક મુખ્ય સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાની પ્રધાનમંત્રી શિંજો અબે ની હાજરીમાં જાપાનમાં ભારતની રાજદૂત દીપા ગોપાલન વાઘવા અને જાપાની શહેર ક્યોટોના મેયર કાડોકોવાએ ક્વોટોની જેમ વારાણસીના વિકાસ માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. સમજૂતીને સ્માર્ટ હેરિટેઝ સીટિઝ પોગ્રામનુ નામ આપવામાં આવ્યુ છે.  
 
પ્રધાનમંત્રી મોદીની જાપાન યાત્રા દરમિયાન રક્ષા, નાગરિક પરમાણુ, બુનિયાદી વિકાસ અને દુર્લભ ખનીજો સાથે સંબંધિત મુદ્દા પર મુખ્ય સમજૂતી થવાની આશા છે.  



વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો

વેબદુનિયા પર વાંચો