હવે જાણ થઈ છે કે ડાયરીમાં એક સ્થાન પર મદીના કા ભારતીય દોસ્ત લખેલુ છે. આ વ્યક્તિએ અનેકવાર લાદેનને આર્થિક સહાયતા પુરી પાડી હતી. અમેરિકામાં ઓફિસ ઓફ ધ ડાયરેક્ટર ઓફ નેશનલ ઈંટેલિજેંસ દ્વારા રજુ દસ્તાવેજોના મુજબ મદીનાના ભારતીય મિત્ર એ મે 2008માં 2.92 લાખ પાકિસ્તાન રૂપિયા આતંકી સંગઠનને મોકલ્યા હતા. ત્યારબાદ જુલાઈ 2009માં 3.35 લાખ રૂપિયા આપ્યા. તેમાથી પાંચ હજાર રૂપિયા સંદેશવાહકને ટિપના રૂપમાં આપ્યા હતા.