ઓબામા કાલે શિકાગો જશે ?

ભાષા

ગુરુવાર, 23 જુલાઈ 2009 (09:02 IST)
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા એક રાત્રિભોજન અને ધન એકત્ર કરનારા લોકો સાથે મુલાકાત કરવા માટે સંભવત: શુક્રવારે પોતાના ગૃહનગર શિકાંગો જશે.

જાન્યુઆરી બાદથી ઓબામાની આ ત્રીજી શિકાગો યાત્રા છે. પોતાની શિકાગો યાત્રા દરમિયાન ઓબામાની ડેમોક્રેટિક નેશનલ કમિટીના સેક્યુરિટી સંગ્રહકર્તાઓ સાથે મળવાની આશા છે.

ઓબામાએ અબ્રાહમ લિંકનના દ્વિશતવાર્ષિક સમારોહમાં શામેલ થવા માટે ફેબ્રુઆરીમાં પોતાના ગૃહનગરનો પ્રવાસ ખેડ્યો હતો. ત્યાર બાદ ઓબામા જૂનમાં ડોક્ટરોના સમૂહ મેડિકલ અસોસિએશનને સંબોધિત કરવા માટે શિકાગો ગયાં હતાં.

વેબદુનિયા પર વાંચો