ઓબામાથી આરબ સમુદાય નારાજ

ભાષા

બુધવાર, 31 ડિસેમ્બર 2008 (15:17 IST)
અમેરિકામાં રહેતાં આરબ સમુદાયનાં લોકો ગાઝા પટ્ટી પર ઈઝરાયેલનાં હવાઈ હુમલા અંગે કોઈ પ્રતિક્રિયા ન આપનાર નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાથી નારાજ છે.

ટેલીવિઝન ઈન્ટરવ્યુમાં આરબ સમુદાયે જણાવ્યું હતું કે ઓબામાનાં એ તર્કનો સ્વીકાર નથી કરતાં, જે રાષ્ટ્રપ્રમુખ મુંબઈ હુમલા અંગે પ્રતિક્રિયા આપી હતી, તે આ અંગે કેમ કંઈ બોલતાં નથી.

જો કે વિશેષજ્ઞોએ જણાવ્યું હતું કે ગાઝા પર ઈઝરાયલનાં હવાઈ હુમલાની તુલના મુંબઈ પરનાં હુમલા સાથે ન થઈ શકે.

વેબદુનિયા પર વાંચો