ઓબામાએ સુરક્ષાની સમીક્ષાનો આદેશ આપ્યો

PTI
વ્હાઈટ હાઉસના એક ટોચના અધિકારીએ આજે કહ્યુ કે અમેરિકા જનારા વિમાનને ક્રિસમસના પ્રસંગે ધમાકાથી ઉડાવવાની નિષ્ફળ કોશિશ પછી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પૂર્ણ સુરક્ષા વ્યવસ્થા અને શંકાસ્પદ આતંકવાદીઓની યાદીની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે.

વ્હાઈટ હાઉસના પ્રવક્તા રોબર્ટ ગિબ્સે કહ્યુ કે શુક્રવારની ઘટનાને ધ્યાનમાં રાખતા ઓબામાએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે કહ્યુ છે.

ગિબ્સે કહ્યુ - 'રાષ્ટ્રપતિએ કહ્યુ છે કે સમીક્ષાનુ કામ ઝડપથી કરવામાં આવે જેથી નિશ્ચિત કરી શકાય કે એકત્ર કરવામાં આવેલી કોઈપણ માહિતી ડેટાબેસમાં રહે

વેબદુનિયા પર વાંચો