ઈરાકની મુખ્ય પાર્ટીએ અમેરિકા સાથેનાં સંબંધ તોડ્યા

ભાષા

રવિવાર, 26 ઑક્ટોબર 2008 (16:32 IST)
ઈરાકની સૌથી મોટી સુન્ની પાર્ટીએ અમેરિકા સાથે બધાં જ સંબંધો ખતમ કરી નાંખવાનો નિર્ણય જાહેર કર્યો છે.

ફાલુજા નજીક અમેરિકી સેનાએ તેમની પાર્ટીનાં એક વ્યક્તિને મારી નાંખવાથી અમેરિકી સેના સાથે તેમની પાર્ટીનાં સંબંદો તોડી પાડ્યા હતાં.

ઈરાકી ઈસ્લામિક પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે જાન્યુઆરી મહિનામાં થનારી ચુંટણી પહેલાં તણાવ પેદા કરવા માટે પાર્ટીનાં વરિષ્ઠ નેતાની હત્યા કરી નાંખવામાં આવી. તેમજ અન્ય પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો