આઈએસઆઈએસે મંગળવારે રાત્રે એક વીડિયો રજુ કર્યો છે. જેમાં અમેરિકા પત્રકાર જેમ્સ ફોલેનુ માથુ કાપીને હત્યા કરતો બતાવાયો છે. અમેરિકાના આ પત્રકારનું 2 વર્ષ પહેલા સીરિયામાં અપહરણ કરાયુ હતુ. આ સાથે જ વિદ્રોહીઓએ એક વધુ અમેરિકી પત્રકારની તસ્વીરો રજુ કરતા ધમકી આપી છે કે તેમની જીંદગી ઈરાકમાં અમેરિકાનું વલણ કેવુ રહેશે તેના પર ટકી છે.