બુકરમાં ભારતીય લેખકો

ભાષા

બુધવાર, 15 ઑક્ટોબર 2008 (12:36 IST)
વીએસ નાયપોલ, સલમાન રશ્દી, અરૂંધતિ રોય અને કિરણ દેસાઈ પછી અરવિંદ અદિગા પાંચમા ભારતીય છે જેને બુકર પ્રાઈઝ પ્રાપ્ત થયું છે.

1971માં વી એસ નાયપોલ, 1981માં સલમાન રશ્દી, 1997માં અરૂંધતિ રોય અને 2006માં કિરણ દેસાઈને બુકર પ્રાઈઝ પ્રાપ્ત થઈ ચુક્યું છે. ચેન્નાઈમાં જન્મેલા અરવિંદ હાલ મુંબઈમાં રહે છે.

અરવિંદે લખેલી ધ વ્હાઈટ ટાઈગરએ તેમની નવમું પુસ્તક છે. તેનું પ્રકાશન અટલાંન્ટિક બુક્સે કર્યું છે. બુકર પ્રાઈઝનાં નિર્ણાયક ટીમ પૈકીનાં એકનાં જણાવ્યા મુજબ અરવિંદે લખેલ પુસ્તક સંપુર્ણ ઉપન્યાસ છે.

વેબદુનિયા પર વાંચો