કઢાઈમાં શા માટે ભોજન નહી કરવો જોઈએ, શુ છે વૈજ્ઞાનિક કારણ જાણો છો તમે

રવિવાર, 17 જુલાઈ 2022 (10:59 IST)
તમે એક કહેવત સાંભળી હશે કે કુંવારા લોકો કઢાઈમાં ભોજન કરો છો તો તેમના લગ્નમાં વરસાદ હોય છે. જો તમે પરિણીત લોકો આવુ કરે છે તો તેને જીવનભર આર્થિક પરેશાનીઓનો સામનો કરવુ પડી શકે છે. આ બન્ને ડરાના કારણે આજ સુધી લોકો કઢાઈમાં ભોજન કરવાથી પરેજ  (Why one should not eat food in a 
pan) કરે છે પણ તમને જણાવીએ કે આ કોઈ કપોલ અલ્પિત કહેવાત નથી પણ તેના પાછળ એક મોટુ વૈજ્ઞાનિક કારણ છે. આજે અમે આ વૈજ્ઞાનિક કારણ વિશે જણાવીએ છે કે પછી તમે પણ આ માન્યતા પર ગર્વ કરશો. 
 
પહેલા રાખ- માટીથી સાફ થતા હતા વાસણ 
હકીકતમાં પહેલાના સમયમાં સ્ટીલના વાસણનો ચલણ નથી હતો અને ન વાસણ ધોવા માટે ડિર્ટજેંટ પાઉડર થતુ હતુ. લોકો સામાન્ય રીતે લોખંડની કઢાઈમાં દાળ- ભાત કે બીજી વસ્તુઓ બનાવતા હતાૢ કારણ કે કઢાઈમાં ચિકણાઈ અને બળવાના નિશાન રજી જાય છે. તેનાથી બચવા માટે લોકો ભોજન બનાવતા જ કઢાઈમાં પાણી નાખી દેતા હતા. તેના થોડા સમય પછી કઢાઈને રાખ કે માટીથી સાફ કરતા હતા. 
 
કઢાઈમાં જામી જતી હતી ચિકણાઈ 
મુશ્કેલ ત્યારે વધી જાય છે જ્યારે ઘણા ઘરોમાં લોકો તે જ કઢાઈમાં મોડે સુધી ભોજન કરતા રહેતા હતા. આવુ કરવાથી ચિકણાઈ તે કઢાઈમાં જામી જાય છે અને તેને રાખ- માટીથી સાફ કરવુ મુશ્કેલ થઈ જતો હતો. તેના કારણે તમાં ગંદગી જમા થઈ જવાનો ખતરો બની જતો હતો. ભોજન બનાવતી કઢાઈમાં ભોજન કરવુ તે અસભ્યતાનું પ્રતીક માનવામાં આવતું હતું અને એકબીજાના બચેલા  ઝૂઠૂં ભોજન લેવાનું પણ સારું માનવામાં આવતું ન હતું. 
 
વૈજ્ઞાનિક તથ્યને આપ્યો ધારણાનો રૂપ તે જ સમયે આ વાત થઈ કે કુંવારા વ્યક્તિ કઢાઈમાં ભોજન કરશે તો તેના લગ્નમાં વરસાદ થશે. પરિણીત વ્યક્તિ આવુ કરશે તો તેને કંગાળીનો સામનો કરવુ પડશે. આ વાતને માન્યતાનો રૂપ તેથી આપ્યુ જેથી લોકો કઢાઈમાં ભોજન કરવાથી બચી શકે અને સફાઈની કાળજી રાખે. આજે પણ દેશભરમાં બધા લોકો તે જ વૈજ્ઞાનિક લાભના કારણે આ ધારણાનો પાલન કરે છે અને કયારે કઢાઈમાં ભોજન કરવાની ભૂલ નથી કરતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર