14 June World Blood Donor Day: લોહી ચઢાવતા સમયે આ વાતોનો ધ્યાન રાખો

શુક્રવાર, 14 જૂન 2019 (09:10 IST)
જો ક્યારે તમારા ઘરમાં કોઈ પણ બીમાર થઈ જાય કે કોઈ ઑપરેશનના સમયે અચાનક લોહી ચઢાવવાની જરૂર પડે તો આવી સ્થિતિમાં આ કેટલીક જરૂરી વાતો હમેશા ધ્યાન રાખો. 
 
લોહી ચઢાવતા પહેલા ચોક્ક્સ કરી લો કે એ હમેશા લાઈસેંસ વાળા કે પ્રમાણિત બ્લ્ડ બેંકથી જ ખરીદયું હોય. 
 
બ્લડ ચઢાવતા પહેલા બ્લડ બેગ પર લખેલી એક્સપાયરી ડેટ જરૂર જોઈ લો. 
 
કયારે પણ બ્લડ  વાળું બેગને ગંદા હાથથી ન છુવો. તેને છૂતા સમયે કોશિશ કરવી કે તમારા હાથ હમેશા સાફ હોય. 
 
બ્લડને હોસ્પીટલ લઈ જતા સમયે આ વાતની સાવધાની હમેશા રાખવી જોઈએકે તેમનો તાપમાન 4 ડિગ્રી સેક્સિયસ સુધી બન્યું રહે. તે માટે થર્મોકૉલના બોક્સનો ઉપયોગ કરવું. યાદ રાખો કે ક્યારે પણ બ્લ્ડને બરફની સાથે ન મૂકવું. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર