નવરાત્રીમાં ખુલ્લા પગે રહો છો તો, જાણી લો આ 5 ફાયદા, નુકશાન અને સાવધાનીઓ

ગુરુવાર, 11 એપ્રિલ 2019 (07:49 IST)
નવરાત્રીમાં વગર પગરખા પહેરીને શ્રદ્ધાળુઓની આસ્થાને દર્શાવે છે, નવ દિવસ વગર પગરખાના ચાલવું ધાર્મિક સંતુષ્ટિ અને મનને શાંતિ તો આપે છે પણ ખુલ્લા પગે ચાલવાના ફાયદા અને નુકશાન બન્ને જ જોવાય છે. 
ખુલ્લા પગે ચાલવું આમ તો દુષ્પ્રભાવ છે પણ વિશેષજ્ઞ માને છે કે સાવધાની રાખતા પર આ ફાયદાકારી સિદ્ધ હોય છે. માનસિક સંતોષની સાથે આ સરસ સ્વાસ્થય પણ આપે છે. 
1. ખુલ્લા પગે ચાલવાથી ડિપ્રેશન, માનસિક અવસાદ જેવી સમસ્યાઓમાં જોરદાર ફાયદા આપે છે. 
2. ખુલ્લા પગે ચાલવાથી સાઈટિકા, કમરનો દુખાવો વગેરે રોગોમાં પણ ખૂબ ફાયદો મળે છે. 
3. ખુલ્લા પગે ખુલી હવામાં રહેવાથી, પગમાં ભરપૂર ઑક્સીજન મળે છે, રક્ત સંચાર સારું હોય છે. જેનાથી તેની થાક કે દુખાવો દૂર હોય છે. 
4. ખુલ્લા પગે ચાલવાથી બધી માંસપેશીઓ સક્રિય થઈ જાય છે. જેનો ઉપયોગ પગરખા પહેરવાના સમયે નહી હોય, એટલે કે પગના સિવાય તેનાથી સંકળાયેલા બધા શારીરિક ભાગ સક્રિય થઈ જાય છે. 
5. ખુલ્લા પગે ચાલતા સમયે તમારા પંજાના નીચેનો ભાગ સીધા ધરતીના સંપર્કમાં આવે છે, જેનાથી એક્યુપ્રેશરથી બધા ભાગની એક્સરસાઈજ થાય છે અને ઘણા રોગોથી છુટકારો મળે છે. 

ખુલ્લા પગે ચાલવાના નુકશાન
1. પગમાં ચાંદા થઈ શકે છે. 
2. કેલોસિટી થઈ શકે છે અને પગની ત્વચા કઠડ્ થઈ જાય છે. 
3. હીલ પેન શરૂ થઈ શકે છે, જેનાથી પ્લાંટરફેશિઆઈટિસ કહે છે. 
4. ઈજા થવાની શકયતા રહે છે. 
5. ખુલ્લા પગે ચાલવાથી તમારા પગના તળિયામાં બેક્ટીરિયા, વાયરસનો અસર પડી શકે છે. 
 

સાવધાનીઓ 
1. વધારે અણીદાર જગ્યાથી બચવું જોઈએઅને પગમો સંતુલન યોગ્ય હોવું જોઈએ. જેથી મોચ કે દુખાવા જેવી શિકાયત નહી હોય. 
2. ક્ષમતાથી વધારે ના ચાલવું. વધારે અણીદાર અને સખ્ત જગ્યા પર લાંબી દૂરી નહી કરવી. 
3. ડાયબિટીજના દર્દી ખુલ્લા પગે ના ચાલવું. 
4. પગના તળિયાને સાફ રાખવું અને માશ્ચરાઈજરનો ઉપયોગ કરવું. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર