×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Try this - શુગર કંટ્રોલ કરવા માટે અપનાવો નેચરલ ઉપાય
અપનાવો નેચરલ ઉપાય
- સફેદવાળ દેખાય નહી એ માટે ઘણા લોકો હેયરડાયનો ઉપયોગ કરે છે તેના બદલે મહેંદીનો ઉપયોગ કરવો જોઈએ.
-
એનિમિયાનો અક્સીર ઈલાજ
- મૂળીનો રસ અને દાડમનો રસ સમાન માત્રામાં મિક્સ કરીને એનિમિકે સેવન કરવુ જોઈએ. આનાથી શરીરમાં લોહીની કમી દૂર થાય છે.
ચહેરો ક્લીન કરવા માટે -
લીંબુ નેચરલ બ્લીચ છે. તેનો રસ ચેહરા અને ગરદન પર લગાડવાથી કાળાપણું દૂર થાય છે. તમે આમા ચાહો તો મધ પણ મિક્સ કરી શકો છો.
શુગર કંટ્રોલ કરવા માટે -
કાકડી(ખીરા)નું નિયમિત સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેથી ડાયાબિટિકે આનુ સેવન વિશેષ રૂપે કરવુ જોઈએ.
બ્લેક હેડ્સ સાફ્ કરવા માટે
- બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને તેને નાક અને દાઢી પર ઘસો. ત્યારબાદ ચેહરો સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. બ્લેકહેડ્સ દૂર થઈ જશે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ગેસ બનવાને કારણે શરીરના આ ભાગોમાં શરૂ થાય છે સખત દુઃખાવો, જાણો કેવી રીતે બચવું ?
હાઈ યુરિક એસિડની સ્થિતિમાં બિલકુલ ન ખાશો આ કઠોળ, નહિ તો સાંધા થઈ જશે ખરાબ
સવારે ઉઠતા જ જો તમને ઉલ્ટી કે ગભરામણ થાય તો આ હોઈ શકે લિવર ખરાબ થવાના લક્ષણ, આ રીતે ઓળખો
મોર્નિંગ વોક સો દવાઓ કરતાં વધુ અસરકારક, જાણો કેટલા સમય સુધી અને કઈ ઝડપે ચાલવું જોઈએ ?
આ 5 લોકોએ બિલકુલ ન ખાવુ જોઈએ પપૈયુ
જરૂર વાંચો
PBKS vs GT: પંજાબ કિંગ્સે ખોલ્યું જીતનું ખાતું , ઘરઆંગણે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું
Hanuman Jayanti 2026: હનુમાન જયંતિ પર આ 3 મંત્રોનો કરો જાપ, ધન દોલતની થશે પ્રાપ્તિ અને સમસ્યાઓમાંથી મળશે મુક્તિ
ઈરાન હવે એપલ અને માઈક્રોસોફ્ટ જેવી અમેરિકન કંપનીઓને નિશાન બનાવશે, કર્મચારીઓને ઓફીસ ખાલી કરવાનું અલ્ટીમેટમ
જે દેશોએ અમારો સાથ નથી આપ્યો તેઓ પોતે જ પોતાની લડાઈ લડે, હોર્મુજ જાવ તેલ લાવો, બ્રિટનને ટ્રંપની બે ટૂક
Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ
ધર્મ
Aaj nu panchang- આજનુ પંચાગ - 1 એપ્રિલ
Hanuman Jayanti 2026: હનુમાન જયંતિ પર આ 3 મંત્રોનો કરો જાપ, ધન દોલતની થશે પ્રાપ્તિ અને સમસ્યાઓમાંથી મળશે મુક્તિ
Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ
Hanuman Jayanti 2026 Date: હનુમાન જયંતિ ક્યારે છે, 1 કે 2 એપ્રિલ? તારીખને લઈને મૂંઝવણ કરો દૂર, જાણી લો સાચી તારીખ અને શુભ મુહૂર્ત
Aaj nu panchang -આજનુ પંચાગ - 31 માર્ચ
એપમાં જુઓ
x