×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ફર્ટિલિટી વધારવા માટે પુરૂષોએ ખાવા જોઈએ આ 10 ફૂડ, વધી જશે સ્પર્મ
બુધવાર, 28 સપ્ટેમ્બર 2016 (16:36 IST)
sperm count increase
કોળાના બીજ -
એમાં રહેલ જિંક અને ઓમેગા 3 ફેટી એસિડ મેલ ઓર્ગેંસમાં બ્લ્ડ સર્કુલેશન વધારે છે.
દરરોજ એક મુઠ્ઠી કોળાના બીજ ખાવાથી ટેસ્ટોસ્ટેરોન અને સ્પર્મ કાઉંટ વધે છે.
ટામેટા -
એમાં રહેલ લાઈકોપિન સ્પર્મ કાઉંટ, કવાલિટી અને સ્ટ્રકચરને સારા કરે છે.
અખરોટ -
એમાં રહેલ ઓમેગા 3 ફેટી એસિડ મેલ ઑર્ગેંસમાં બ્લ્ડ ફ્લો વધારવામાં હેલ્પફુલ છે.
દરરોજ એક મુઠ્ઠી (75 ગ્રામ) અખરોટ ખાવાથી સ્પર્મની સંખ્યા વધે છે અને આકાર સારો રહે છે.
ડાર્ક ચોકલેટ - એમાં રહેલ એલ-અરજિનાઈન નામનો એમિનો એસિડ સ્પર્મના વૉલ્યુમ અને ક્વાલિટી વધારે છે. ચોકલેટ જેટલી ડાર્ક હશે સ્પર્મ કાઉંટ વધારવામાં એટલી જ ફાયદાકારી રહેશે.
લસણ -
એમાં રહેલ એલિસિન નામના કમ્પાઉંડ, મેલ આર્ગનમાં બ્લડ ફ્લો વધારે છે. રોજ સવારે લસણની 3-4 કળીઓ ચાવીને ખાવાથી સીમેન વૉલ્યુમ વધે છે.
ગાજર -
એમાં રહેલ વિટામિન A સ્પર્મનું પ્રોડક્શન વધારવામાં હેલ્પફુલ છે. સલાદમાં ગાજર ખાવાથી કે ગાજરનું જ્યૂસ પીવાથી ફર્ટિલિટી વધે છે.
પાલક -
એમાં ઘણી માત્રામાં ફૉલિક એસિડ હોય છે. આ સ્પર્મની ક્વાલિટી અને શેપ સારા કરે છે. રેગ્યુલર પાલક ખાવાથી અને એનું જ્યૂસ પીવાથી ફર્ટિલિટી વધે છે.
દાડમ -
તુર્કીમાં કરેલ રિસર્ચ મુજબ દાડમનું જ્યૂસ સ્પર્મ કાઉંટ અને કવાલિટી વધારે છે. દરરોજ એક ગ્લાસ દાડમનું જ્યુસ પીવાથી મેલ ફર્ટિલિટીમાં વધારો થાય છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
"ભગવાન, મારી સાસુથી છુટકારો અપાવો..." : કર્ણાટકના મંદિરની દાનપેટીમાંથી નીકળી અનોખી ચિઠ્ઠી!
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારની અટકળો: સચિન પાયલટને મળી શકે છે પ્રભારીની કમાન
ગુજરાત તટ પર ‘અલ મુખ્તાર’ નૌકા જપ્ત: કરોડોની વિદેશી સિગારેટ સાથે 4 ઇરાની નાગરિકો ઝડપાયા
રાજકોટમાં મેગા ડિમોલિશન ડ્રાઇવ: 1,489 ગેરકાયદેસર મિલકતો સામે કાર્યવાહી
પાકિસ્તાન ટીમ રસ્તા પર, હોટલનું બિલ અને અન્ય વસ્તુઓ ચૂકવવા માટે પૈસા નથી
ધર્મ
જલારામ બાપા પુણ્યતિથિ
Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર
Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?
Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા
શનિ ચાલીસા - shani chalisa gujarati
એપમાં જુઓ
x