જાણો , સની લિયોની કેવી રીતે રાખીએ છે પોતાને ફિટ અને જોવાય છે આટલી ખૂબસૂરત
મંગળવાર, 10 જુલાઈ 2018 (12:26 IST)
બોલીવુડ એક્ટ્રેસ ખૂબસૂરત જોવાવા માટે શું શું કરે છે આ દરેક સામાન્ય માણસ જાણવા માટે તરસે છે. આજે અમે તમને સની લિયોનીની ખૂબસૂરતી ના રાજ જણાવીશ. કરણજીત વોહરા એટલે કે સની લિયોન બોલીવુડની એક જાણીતી એકટ્રેસ છે. એમની ઉમ્ર 35 વર્ષ છે અને જોવામાં પણ ખૂબસૂરત છે. સનીને તમે જ્યારે પણ પરદા પર કે કોઈ ઈવેંટમાં જુઓ છો તો તમને લાગશે કે એમની બ્યૂટી નેચરલ છે.
સનીને વધારે ભારે મેકઅપ લગાવું કદાચ પસંદ નથી.એ એમની બૉડી ને પણ દરેક સમયે ફિટ અને ટોન રાક હે છે. થોડા દિવસ પહેલા સનીએ મીડિયાથી વાત કરતા સમયે એમના ગુડ લુક્સ વિશે ચર્ચા કરી. જો તમે જાણવા ઈચ્છો છો કે સની લિયોન એમની સ્કિનને ચમકદાર અબે બૉડીને કેવી રીતે ફિટ રાખે છે તો જાણો
બોડીની ટેનિંગ ખૂબ જરૂરી છે.
સની નું કહેવું છે કે જો બૉડી ટોંડ રહેશે તો તમારા પર દરેક પ્રકારના કપડા સરસ જોવાશે. આથી એ અઠવાડિયામાં ત્રણ દિવસ જરૂર જિમ જાય છે.
સારી સ્કિન માટે યોગા
સની દરેક દિવસ યોગ કરે છે . ભલે ના એ કોઈ ફિલ્મની શૂટિંગ માટે યાત્રા પર પણ જાય , પણ એ યોગા કરતા ક્યારે નહી ભૂલે. આથી એમની સ્કિન દરેક સમયે ચમકદાર અને જવાં જોવાય છે.
હેલ્દી ફૂડ ખાય છે
એ દરેક સમયે સ્નેક્સના રૂપમાં ફળ , શાકભાજી અને સલાદ રાખે છે. જંક ફૂડને તો એ ક્યારે અડતી પણ નહી.
દૂધ પણ પીએ છે
સની એમની ડાઈટમાં દૂધને પણ શામેળ કરે છે કારણ કે આ એમની સ્કિનેને અંદરથી પોષણ આપે છે અને એમની સ્કિનેનમાં ચમક ભરે છે.
વધારે મેકઅપ પસંદ નથી
કામના સમયે લગાવું મજબૂરી હોય છે પણ જે દિવસે એમની શૂટિંગ નહી હોય , એ એમના ચેહરાને મેકઅપ ફ્રી રાખે છે . સની કહે છે કે વધારે મેકઅપ થી ત્વચા પર ખરાબ અસર પડે છે.
એ ખૂબ પાણી પીએ છે.
સની એમની સાથે દરેક જગ્યા પાણીની બોટલ સાથે રાખે છે . એ 8 ગ્લાસ પાણી દરેક દિવસ પીએ છે કારણ કે એથી વાળ અને સ્કિન સારી હોય છે.
આત્મવિશ્વાસ થી ભરેલી રહે છે.
સની માને છે કે જો તમને ખૂબસૂરત જોવાવું છે ત ઓ માણસને હમેશા આત્મવિશ્વાસથી ભરેલું રહેવું જોઈએ.