શરદી ખાંસી થવી અમા તો સામાન્ય વાત છે, પણ આ બદલતી ઋતુમાં સુકી ખાંસી તમારે માટે પરેશાનીનુ કારણ બની શકે છે. ખાસ કરીને જયારે કોરોના મહામારીનો ખતરો દરેક બાજુ હોય. આવામાં ખાંસી-શરદીથી પણ ડર લાગે છે કે ક્યાક આ કોરોનાની શરૂઆત તો નથી. અનેક આયુર્વેદિક ઉપચાર અને નુસ્ખા તમને સુકી ખાંસીમાંથી જલ્દી રાહત અપાવી શકે છે. આવો જાણી સુકી ખાંસીને ઠીક કરવાના આવા જ અનેક કારગર ઘરેલુ ઉપાય
- સૂકી ખાંસીને ઠીક કરવાના ઘરેલુ ઉપાયમાં તમને જોઈએ બસ માત્ર મધ, આદુ અને મુલેઠીની જરૂર છે. આ બધી વસ્તુઓ દરેક રસોડામાં સરળતાથી મળી જાય છે. આ બધી વસ્તુઓમાં હીલિંગ પ્રોપર્ટી રહી હોવાથી આ તમારી ખાંસી સાથે ઈમ્યુનિટી બૂસ્ટ કરવામાં પણ મદદ કરે છે.