×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
વિક્રમ સંવત રાશિફળ
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
વિક્રમ સંવત રાશિફળ
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
આફિસમાં જો તમને ઉંઘ આવતી હોય તો જુઓ આ સમાચાર ...
રવિવાર, 24 માર્ચ 2019 (07:16 IST)
આફિસમાં આવે છે ઉંઘ
આફિસમાં તમે પોતાના કાર્ય દ્વારા સ્ટાર બની જાવ એ માટે રાત-દિવસ મેહનત કરો છો. આનાથી પણ સારો એક ઉપાય છે.
યુનિવર્સિટી કોલેજ આફ લંડનના શોધ પ્રમાણે આફિસમાં 30 થી 90 મિનિટ ઉંઘ લેવાથી કાર્યનું નુકશાન નહી થાય પણ કાર્યક્ષમતા વધે છે.
આ શોધ પ્રમાણે કંપનીઓને એવો પ્રસ્તાવ મોક્લ્યો છે જેમાં તેમણે કર્મચારીઓને કાર્યક્ષમતા વધારવા માટે દિવસના નક્કી કરેલ સમયમાં ઉંઘ લેવાની સલાહ આપી છે.
સમયનું બંધન દૂર કરો
આ સંશોધનમાં માત્ર સારી કામગીરી માટે ઊંઘ જ નહી પણ કાર્યક્ષમતા વધારવા માટે આફિસમાં સમયનું બંધન દૂર કરવા વિશેની વાત પણ કહી છે.
એમનું કહેવું છે કે કર્મચારી પોતાના નક્કી કરેલ કલાકો પોતાની સગવડ અનુસાર ગુજારે તો એ પોતાનું કામ જવાબદારીથી કરે છે.
ફેરફાર જરૂરી છે
સંશોધનમાં કહેવું છે કે આફિસના નિશ્ચિત શેડયુલ અને કામનુ ટેંશન આરોગ્યને એટલું પ્રભાવિત કરે છે કે તેમની કાર્યક્ષમતા ઘટે છે.
એમનુ માનવું છે કે લોકો ઘણી વાર કામ દબાણને કારણે ઊંઘ પૂરી નથી કરી શકતા. સમાજથી દૂર થઈ જાય છે અને કેટલીક વાર દિવસનું ભોજન પણ છોડી દે છે.
આ તેમની કાર્યક્ષમતા ઘટાડે છે અને ઘણા રોગોને આમંત્રણ આપે છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
આવો જાણીએ ખુરશી પર બેસવાના યોગ્ય તરીકો
Fracture- તૂટેલા હાડકાં (ફ્રેકચર) જોડવાના ઘરેલૂ 4 ઉપાય- તમે પણ જરૂર ટ્રાઈ કરો
સાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ
Safe Holi Tips- હોળીની મજા બગડી ન જાય એ માટે ધ્યાન રાખો ટિપ્સ
ભાંગ ઉતારવાના 5 સીક્રેટ
જરૂર વાંચો
Labh Pancham Wishes in Gujarati 2025: લાભ પાંચમની શુભેચ્છા
મિથુન રાશિનુ સંવંત 2082 નુ વાર્ષિક રાશિફળ - સ્માર્ટ બજેટિંગ દ્વારા આખુ વર્ષ નાણાકીય લાભ મેળવી શકશો
પાકિસ્તાનમાં ટામેટાંના ભાવ 600 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે
SDM એ પેટ્રોલ પંપના કર્મચારીને થપ્પડ મારી, કહ્યું – હું અહીંનો SDM છું… આગળ શું થયું તેનો CCTV વાયરલ થયો.
Labh Panchami 2025: 26 કે 27 ઓક્ટોબર, ક્યારે છે લાભ પાંચમ ? જાણી લો શુભ મુહુર્ત અને પૂજા વિધિ
ધર્મ
Labh Pancham Wishes in Gujarati 2025: લાભ પાંચમની શુભેચ્છા
Labh Panchami 2025: 26 કે 27 ઓક્ટોબર, ક્યારે છે લાભ પાંચમ ? જાણી લો શુભ મુહુર્ત અને પૂજા વિધિ
Chhath Puja 2025: ચાર દિવસની છઠ પૂજા ક્યારે શરૂ થશે? નોંધી લો નહાય-ખાય, ખરણા અને અર્ઘ્ય સુધીની તારીખ
Bhai Beej 2025: આજે છે ભાઈબીજ, જાણો ભાઈને તિલક કરવાનું શુભ મુહૂર્ત અને પોરાણિક કથા
Govardhan Puja 2025: આજે ગોવર્ધન પૂજામાં ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખો. જાણો શું કરવું અને શું ન કરવું
એપમાં જુઓ
x