જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો તો તમારો ડાયેટ મેનૂ એકદમ યોગ્ય હોવો જોઈએ. આ માટે તમારે હાઈ બ્લડ પ્રેશર ડાયેટ ચાર્ટ બનાવી લેવુ જોઈએ. જેમ એ નક્કી કરવામાં આવે કે હાઈ બીપીમાં શુ ખાવુ જોઈએ અને શુ ન ખાવુ જોઈએ. જો તમે પણ આ વાતને લઈને દુવિદ્યામાં છો કે હાઈ બ્લડ પ્રેશરમાં શુ ખાવ અને હાઈ બ્લડ પ્રેશરને તરત કંટ્રોલ કેવી રીતે કરો અને બ્લડ પેશર કેટલુ હોવુ જોઈએ તો આ વાતોનો જવાબ અમે તમને આપી રહ્યા છીએ.
- બટાકામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, વિટામિન બી, કૉપર, ટ્રાઈપ્ટોફન, મૈગ્નેઝ અને આંખોના આરોગ્યને સારુ કરનારુ લુટિન્સ હોય છે.
-બટાકુ આમ તો આરોગ્ય માટે લાભકારી છે પણ તમે તેને તળવાના કે સેકવાના સ્થાન પર આમ જ ખાવ. બટાકામાં બધા ટ્રાસ ફૈટ પણ ભરપૂર હોય હ્ચે અને બ્લડ પ્રેશર લેવલને ઝડપથી વધારવાનુ કામ કરે છે. તમે તાજા બટાકાનુ જ્યુસ પી શકો છો. આ માટે બટાકાને સાફ કરો અને તેને ગ્રાઈંડ કરી લો. ત્યારબાદ પેસ્ટને ગાળીને જ્યુસ કાઢી લો. બની શક્તો તો બટાકાને છાલટા સાથે ખાવ. જો કે આ નુસ્ખાનો ઉપયોગ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો. લીલા રંગના બટાકાને તમારા આહારમાં સામેલ કરો.
- બટાકામાં પોટેશિયમ પણ સારી માત્રામાં હોય છે. વધુ પોટેશિયમવાળો ખોરાક બીપી વધારવામાં મદદરૂપ હોય છે. બીપી ઓછુ થવાની ફરિયાદ થતા ડાયેટમાં બટાકા, બીટ, ગાજર, સંતરા, અને કેળાનો સમાવેશ કરી શકો છો.