દીકરી ઘરમાં પીરીયડસની વાત કરતા અચકાવે છે જેના કારણે તેને વધારે પરેશાની સહેવી પડે છે. મહિલાઓને દર મહીને માસિક ચક્ર એટલેકે પીરિયડસથી પસાર થવું પડે છે .આ એક સામાન્ય વાત છે પણ જ્યારે કોઈ છોકરી પહેલીવર પીરિયડસનો સામનો કરવું પડે છે તો તેને ખૂબ મુશ્કેલી હોય છે અહીં જાણો જો દીકરી પીરીયડસન સામનો કરી રહી છે તો કઈ વાતોને ધ્યાન રાખવું જોઈએ..
*ખાન-પાનનો ખાસ ધ્યાન રાખવું. બહુ વધારે મસાલેદાર ભોજન આ દિવસોમાં નહી આપવું જોઈએ.
*પીરિયડસના સમયે પેટ દુખાવો થવું સામાન્ય વાત છે. આ દુખાવાથી રાહત માટે 1 કપ દહીંમાં શેકેલું જીરું અને 1 ચમચી ખાંડ મિક્સ કરી આપી શકો છો. તેનાથી દુખાવો ઓછુ થઈ શકે છે.
*પીરીયડસના સમયે ખાટું ખાવાનું પણ ટાળવું જોઈએ.