મહિલાઓને દર મહીના પીરિયડસમાં દુખ સહેવું પડે છે. ખોટા સમય પર માસિક ચક્ર આવી જવાથી મૂડ પણ ઑફ થઈ જાય છે. ઘણી વાર ફરવા જવું હોય તો તેમાં મહિલાઓને પીરિયડસની ચિંતા સતાવતી રહે છે. તે સમયે મહિલાઓને તીર્થ સ્થાન જવાની પણ ના હોય છે. કેટલીક છોકરીઓ તેને આગળ વધારવા માટે દવાઓ પણ લે છે. જેનાથી ઘણા સાઈડ ઈફેક્ટ હોય છે. હો તમને પણ કઈક જવું હોય તો તમે પણ પીરિયડસની ડેટને લેટ કરવા માટે કઈક ઘરેલૂ ઉપાય ઉપયોગ કરી શકો છો.
2. દિવસમાં બે વાર ફુદીનાનો રસ પીવાથી પણ પીરિયડસને મોડું કરી શકાય છે.
3. પીરિયડસને આગળ વધારવા માટે ચણાની દાળનો પાઉડર બનાવી તેમાં પાણી મિક્સ કરો. તેને સવારે ખાલી પેટ પીવાથી વધારે ફાયદો મળે છે.