સેક્સ ન કરવાના 5 નુકશાન

સોમવાર, 17 જૂન 2019 (18:39 IST)
સેક્સ એક સામાન્ય વિદ્યા છે અને તેને દરેક વ્યક્તિના જીવનની મૂળભૂત જરૂરિયાત કહેવામાં આવી છે. આમ દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સેક્સ જરૂર કરે છે પણ અનેકવાર આ સમય લાંબો થઈ જાય છે અને તમે સેક્સ નથી કરી શકતા જેને  કારણે અનેક નુકશાન થાય છે. કારણ કે સેક્સ એક ઔષધિ જેવી છે. જેનાથી અનેક બીમારીઓ દૂર રહે છે. 

આવો જાણીએ સેક્સ ન કરવાના  નુકશાન 
 
રોગ પ્રતિરોધક ક્ષમતા - ડોક્ટર્સનુ કહેવુ છે કે સેક્સ ન કરવાથી તમારા શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થઈ જાય છે અને તેને કારણે તમને થોડુ પણ વાતાવરણ બદલાય તો નાની નાની બીમારીઓ જકડી લે છે. જે લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વાર સેક્સ કરે છે તેમના શરીરનુ આઈજીએ લેવલ પણ ઠીક રહે છે. જેનાથી તેમની રોગ પ્રતિરોધક ક્ષમતા પણ યોગ્ય રહે છે. 
 
ઈરેક્ટાઈલ ડિસફંક્શન  - આ એક એવી બીમારી છે જેમા પુરૂષોના લિંગમા% ઉત્તજના આવવી બંધ થઈ જાય છે અને તનાવ એકદમ ખતમ થવા માંડે છે. જો તમે લાંબા સમય સુધી સેક્સ નથી કરતા તો તમે આ સમસ્યાથી ગ્રસ્ત થઈ જાવ છો જે યોગ્ય નથી.  અમેરિકન જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત રિપોર્ટમાં આવુ કહેવામાં આવ્યુ છે.  
 
તનાવ અને અનિદ્રા - તમે સેક્સ કરતા હંમેશા એક સકુન અને શાંતિનો અનુભવ કરતા હશો અને આવુ થાય છે. શરીરમાંથી ઓક્સીટોસિન હારમોન રિલીજ થવાને કારણે જે પુરૂષોના વીર્ય કે સીમનમાં જોવા મળે છે. જ્યારે તમારા શરીરમાથી વીર્ય દ્વારા મેલાટોનીન, સેરોટોનીન જેવા હારમોન રિલીજ થાય છે તો તમને સારી ઉઘ આવે છે અને તમારુ મન શાંત થાય છે જેને કારણે તમારા શરીરમાંથી તનાવ અને અનિદ્રા સંપૂર્ણ રીતે ગાયબ થઈ જાય છે. લાંબા સમય સુધી સેક્સ ન કરનારા લોકો સાથે બંને સમસ્યાઓ અવારનવાર રહે છે અને તમે પરેશાન થતા રહે છે.  તેથી અઠવાડિયામાં ઓછામાં ઓછા એકવાર સેક્સ જરૂર કરો. 
 
ગભરામણ - અનેક લોકોને આ વિશે ખબર નહી હોય પણ લાંબા સમયથી સેક્સ ન કરવાથી તમારા મનમાં ગભરામણ થવા માંડે છે અને કારણ વગર નાની નાની વસ્તુઓને લઈને તમે ચિતિત રહો છો. જ્યરે કે સેક્સ કરવાથી આવુ થતુ નથી. ઉલ્લેખનીય છે કે સેક્સ કરવાથી એંડોર્ફિન હરમોન રિલીજ થાય છે જેને ફીલ ગુડ હારમોન પણ કહેવામાં આવે છે અને આવામાં તમે કોઈપણ સ્થિતિને સરળતાથી સામનો કરી શકો છો અને હંમેશા ખુશ રહો છો. 
 
બ્લડ સર્કુલેશન - આપણા શરીરની અડ્ધી બીમારીઓ ફક્ત આપણા ખરાબ લોહી સંચારને કારણે થાય છે જેવી કે શરીરમા દાણા, ત્વચામા દાગ, ડાયાબિટીસ વગેરે. જો તમે નિયમિત સેક્સ કરો છો તો તમારા શરીરનો લોહી સંચાર સારો રહે છે અને તમને ભયાનક બીમારીઓ થતી નથી અને તમારા ચેહરા પર હંમેશા ચમક રહે છે. 
 
નિયમિત સેક્સ કરવાનો મતલબ છે કે તમે અઠવાડિયામાં ઓછામાં ઓછુ બે વાર સેક્સ જરૂર કરો .

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર