Lice Treatment at Home: જૂ એક પ્રકારનો જીવ છે જે માણસના માથાને તેમનો ઘર બનાવી લે છે. આ વાળની જડમાં રહીને ન માત્ર લોહી ચૂસે છે પણ માથાના દુખાવા, ખંજવાળ અને ત્વચાના સંક્રમણ જેવી સમસ્યાઓને પણ જન્મ આપે છે. ઘણી વાર આ શર્મિદગીનો કારણ પણ બની જાય છે. તેની સંખ્યા તીવ્રતાથી વધે ચે આ 
	 
	જૂ ની સમસ્યાની ટાટા - બાય બાય કરવાના ઘરેલુ ઉપાય 
	 
	લીમડો - લીમડાનો તેલ ખૂબ અસરદાર હોય છે કારણ કે આ ખૂબ કડવુ હોય છે જેનાથી વધારે મોડે સુધી જૂને વાળમાં જીવીત નહી રહી શકે છે તેના માટે રાત્રે લીમડાનો તેલ 
	 
	લગાવીને સૂઈ જાઓ અને સવારે હળવા ગરમ પાણીથી વાળ ધોઈ લો. 
	 
	પેટ્રોલિયમ જેલા - પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ સામાન્ય રીતે હોંઠ અને ત્વચાને શુષ્કતાથી બચાવવા માટે કરાય છે. પણ વાળમાં લગાવીને જૂ થી મુક્તિ મળી શકે છે.