હેર ઓઇલ - વાળમાં તેલ લગાવવાથી હંમેશા ફાયદો થાય છે. પણ હોળી રમતા પહેલા જરૂરી છે વાળમાં સારી રીતે તેલ લગાવવામાં આવે. કારણ કે રંગોમાં અનેક પ્રકારના કેમિકલ્સ હોય છે જે વાળને નુકસાન પહોંચાડી શકે છે. આવામાં નારિયેળ તેલ, ઓલિવ ઓઇલ કે મસ્ટર્ડ ઓઇલ વધારે લાભદાયક હોય છે. તેલ લગાવતી વખતે ધ્યાન રહે કે
આનાથી તમે મૂળમાં રંગ ભરાતો રોકી શકશો.
સારા રંગોનો પ્રયોગ કરો - વાળમાં રંગ લાગતો તો તમે નહીં રોકી શકો પણ તમે પ્રયાસ કરો કે કોઇ રંગ કે હર્બલ રંગોનો જ ઉપયોગ કરે. ખરાબ ગુણવત્તા ધરાવતા રંગ, ગ્રીસ