સાવધાન! તમને પણ નખ ખાવાની આદત છે
Nail Biting - આખો સમય નખ ચાવવાથી આ ગંદકી મોંમાંથી સીધી પેટમાં જાય છે, જેનાથી બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. આ આદતથી પાચનતંત્ર પ્રભાવિત થઈ શકે છે અને વ્યક્તિ ખૂબ બીમાર પણ પડી શકે છે. વારંવાર નખ કરડવાથી પણ પેઢા પર અસર થાય છે.
3. તેનાથી નખની સાથે-સાથે દાંત પણ ડેમેજ થઈ જાય છે.
4. નખ ચાવવાની ટેવને ખત્મ કરવા માટે સ્ટ્રેસ અને એંજાઈટીને મેનેજ કરવા શીખવુ જોઈએ.