દિવાળીમાં ખાઈ રહ્યા છો મિઠાઈ તો જાણો કંઈ મીઠાઈથી કેટલુ વજન વધશે.

સોમવાર, 14 ઑક્ટોબર 2019 (12:42 IST)
જો આ દિવાળી પર તમે ખૂબ મીઠાઈઓ ખાવાનો પ્લાન બનાવી રહ્યા છો પણ વજન વધવવાનો ભય પણ સતાવી રહ્યો છે. તો જાણી લો કંઈ મીઠાઈથી કેટલુ નુકશાન થશે. 

 
 


















ગુલાબ જામુન કોણ પસંદ નથી કરતુ પણ જો તેના સ્વાદમાં ખોવાય જશો તો વજન સાથે સમજૂતી કરવી પડશે. ગુલાબ જામુનના એક પીસમાં 150 કૈલોરી હોય છે જે વજન વધારવા માટે પૂરતી છે. 
 

એક પીસ જલેબી પણ વજન વધારવા માટે પૂરતી છે. એક પીસ જલેબીમાં 150 કૈલોરે છે. જેને ઘટાડવા માટે તમારે ઓછામાં ઓછો અડધો કલાક ડાંસ કરવો પડશે. 

જો બેસનનો લાડુ છે તો એક પીસ બેસનના લાડુમાં 185 કૈલોરી હોય છે.  

બીજી બાજુ તમારી મનપસંદ અને મોઢાને સ્વાદથી ભરી દેનારી રસમલાઈ 200 કેલોરી સુધી  આપે છે.


બીજી બાજુ એક પીસ રસગુલ્લો ખાવાથી 125 કૈલોરી સુધી શરીરને મળે છે. 
એક પીસ પેંડા- 82 કેલોરી 


એક નાની વાટકી મગની દાળના હલવો- 360 કેલોરી

એક નાની વાટકી ખીર- 270 કેલોરી 
એક પીસ કાજૂ કતરી- 85 કેલોરી
મિલ્ક કેક - 175 કેલોરી પ્રતિ 50 ગ્રામ 
ચમચમ- 175 કેલોરી 
સંદેશ- 75 કેલોરી 
માલપુઆ- 325 કેલોરી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર