×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
હેલ્થ કેર - વજન ઘટાડવા માટે કરો દૂધીનો પ્રયોગ
મંગળવાર, 20 ઑગસ્ટ 2019 (11:00 IST)
વજન ઘટાડવા માંગો છો??
* વજન ઘટાડવા માટે દરરોજ સવારે ભૂખ્યા પેટ દૂધીનું જ્યુસ પીવો શરૂ કરી દો આ વજન તો ઘટાડશે .
* આ સાથે આંખો નીચે થતાં ડાર્ક સર્કલ પણ ઓછા થશે અને સ્કીન ગ્લો કરશે અને તમે તાજગી અનુભવશો.
* દૂધીના રસમાં તુલસી અને ફુદીનાના પાંદડા નાખશો તો કોલેસ્ટ્રોલ ઘટશે .
* દૂધીનો રસ ડાયબિટીસમાં પણ ફાયદા કરે છે અને હાર્ટ બ્લોકેજને ઘટાડશે.
* ખાંસી , ટી.બી, છાતીમાં બળતરા હોય તે માટે દૂધીનું કોઈપણ પ્રકારનું સેવન લાભદાયી હોઈ શકાય છે.
* હૃદયરોગમાં અને ખાસ કરીને ભોજન કર્યા પછી એક કપ દૂધીના રસમાં થોડો કાળી મરીનો પાવડર અને ફૂદીનો નાંખીને પીવાથી રાહત મળે છે.
નોંધ - દૂધીનો રસ દૂર કાઢતા પહેલાં જોઈ લો કે આ કડવી તો નથી જો કડવી હોય તો પ્રયોગ ન કરવો.
તમે સ્વાદમાટે એમાં સંચળ નાખી શકો છો ...........
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Butter તમારા આરોગ્ય માટે છે ગુણકારી, જાણો આ 8 ફાયદા ... .
આ સમયે દહી ન ખાવુ જોઈએ, નહી તો પડશો બીમાર
International Beer Day -બીયર પીવાના આ 5 ફાયદા જાણી ઉડી જશે તમારા હોશ...
Diabetes Diet - શુગરને કંટ્રોલમાં રાખશે આ 4 અનાજ
તુરિયા છે આ રોગોની રામબાણ દવા- જાણો આ 8 ફાયદા
જરૂર વાંચો
Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ
Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.
Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે
Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો
Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી
ધર્મ
Mauni Amavasya 2025: અમાસના દિવસે કયો દિવો પ્રગટાવવો જોઈએ ?
Happy Mauni Amavasya 2025 Wishes Images, Messages: મૌની અમાવસ્યા પર તમારા સગા સંબંધીઓને મોકલો ખાસ શુભેચ્છા મેસેજ
મહાકુંભમાં પગ મુકવાની જગ્યા નથી ! મૌની અમાવસ્યા પહેલા ઉમડી ભક્તોની ભીડ... જુઓ PHOTOS
Mauni Amavasya - નો વ્હીકલ જોન, 137 પાર્કિંગ, અનેક રૂટ ડાયવર્ટ... જાણો મૌની અમાવસ્યા માટે મહાકુંભમાં કેવી છે તૈયારી
દ્રૌપદીએ પાંચ પાંડવો સાથે કેવી રીતે સંબંધો જાળવી રાખ્યા?
એપમાં જુઓ
x