Health Tips - આ 4 ફળ જે કંટ્રોલ કરે છે બ્લડ પ્રેશર

રવિવાર, 3 નવેમ્બર 2019 (07:18 IST)
આપણા ખાન-પાન અને જીવનશૈલીમાં સુધાર કર્યા પછી આપણે બીમારીઓથી રાહત મેળવી શકીએ છીએ. આવી જ એક બીમારી છે બ્લડ પ્રેશર. પછી ભલે બ્લડ પ્રેશર હાઈ હોય કે લો. બંને શરીર માટે નુકશાનદાયક છે. પણ ખાન પાનમાં આવી વસ્તુઓને સામેલ કરીને જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે.  આપણને તેનાથી મોટેભાગે મુક્તિ મળી શકે છે. આજે અમે તમને બતાવી રહ્યા છે આવા જ કેટલાક ફળ વિશે જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલ રહે છે. 
 
દ્રાક્ષ - દ્રાક્ષ પોટેશિયમ અને ફોસ્ફરસનુ સારુ સ્ત્રોત છે. હાઈ બીપીમાં આ ખૂબ જ લાભકારી હોય છે. 
કેળા - કેળામાં 450 Mg પોટેશિયમ, વિટામિન B6, વિટામિન-સી, મેગ્નેશિયમ જોવા મળે છે. જે તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. 
નારિયળનુ પાણી - નારિયળના પાણીમાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, વિટામિન સી અને બીજા સારા પોષક તત્વ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. 
તરબૂચના જ્યુસમાં આર્જિનિન હોય છે જે એક અમીનો એસિડ છે. જે બ્લડ પ્રેશરને લો કરવામાં મદદ કરે છે. આટલુ જ નહી આ બ્લડ ક્લોટિંગ, સ્ટ્રોક્સ અને હાર્ટ એલાઈનમેંટને રોકવામાં પણ મદદ કરે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર