પાંચમુ છે ફુદીનાની ચા - ફુદીનો પેટ માટે લાભકારી માનવામાં આવે છે. ફુદીનામાં ઘણી માત્રામાં એંટીઓક્સીડેંટ્સ હોય છે. ફુદીનામાં વિટામિન એ, મેગ્નેશિયમ, ફૉલેટ અને આયરન ભરપૂર હોય છે. આ પેટમાં બનનારા પાચક રસને વધારે છે. ઉકળતા પાણીમાં બે મોટી ચમચી ફુદીનાના પાન નાખીને દસ પંદર મિનિટ સુધી ઉકાળો. ઉકાળ્યા પછી ગાળીને પીવો. ચાહો તો મધ નાખો.