3. ગરમ પીણાનું સેવન - વરસાદની ઋતુમાં ગરમ પેય પદાર્થોનું સેવન ઘણું લાભદાયી હોય છે. આદું અને તજ વાળી ચા , કૉફીનું સીમિત અને વિભિન્ન પ્રકારના સૂપનું સેવન કરી શકો છો. એ ગરમ હોવાથી એમાંથી બેક્ટીરિયા ખતમ થઈ જાય છે. અને ગળાની તકલીફ ઓછી થતા શરીરમાં ગર્માહટ આવે છે.