શિયાળામાં મગફળી ખાવાની મજા આ મૌસમના આનંદને બમણો કરી નાખે છે. મગફળીને ગરીબોની બદામ કહેવાય છે. .એમાં એટલું પ્રોટીન હોય છે જેટલું દૂધ અને ઈંડામાં પણ ન હોય . ઘણા શોધોમાં મગફળીનુ સેવન આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારી મનાય છે. . તમે પણ જાણો મગફળી ખાવાના 5 મોટા ફાયદા