પેટ ગૈસ એક એવી સમસ્યા છે જે દરેક કોઈને પરેશાન કરે છે. આજે મોટાભાગના લોકો લોકો પેટના ગૈસની સમસ્યાથી પરેશાન છે. ટમાં ગૈસ હોવાના ઘણા કારણ હોય છે. જેમકે પેટમાં વધારે માત્રામાં હવાનો જવું. ધુમ્રપાન કરવાથી, વધારે તેલ-મસાલા વાળી વસ્તુઓથી, દિવસભર બેસીને કામ કરવાથી એવા ઘણા કારણ છે જેનાથી પેટમાં ગૈસ બને છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આ ઉપાયને જરૂર અજમાવો.