ફિટ અને હેલ્દી લોકોની હોય છે આ 10 સારી ટેવ તમે પણ કરો ફૉલો
ગુરુવાર, 14 માર્ચ 2019 (16:21 IST)
ફિટ લોકોની કેટલીક ટેવ હોય છે જેના કારણે એ પોતે હમેશા ચુસ્ત દુરૂસ્ત રાખે છે. અમે જણાવી રહ્યા છે એવ જ લોકોની 10 ગુડ હેબિટસ આ પણ જાણો કે તમે કેટલા ફિટ છો.
તમે પણ કેટલા ફિટ અને ચુસ્ત દુરૂસ્ત એના ખબર મેળવવા માટે ટેસ્ટ કરી શકે છે. અહીં જણાવી રહ્યા છે એક ટેવને 1 નંબર આપો. આ નંબર્સને જોડો. હવે
તમે કેટલા ફિટ છો એ જાણવા માટે અંત સુધી વાંચવું -
- ઉઠતા જ એક ગ્લાસ પાણી પીવો
- એક્સરસાઈજ કરો - એનાથી બ્લ્ડ સર્ક્યુલેશન સારું રહે છે. મસલ્સ ટાઈટ હોય છે. એક્સટ્રા ફેટ અને કેલોરી બર્ન હોય છે . બોડી ફિટ રહે છે.
-નાસ્તો કરવું - સવારે ઉઠતા અડધા કલાકના અંદર નાસ્તો કરવાથી દિવસની હલ્દી શરૂઆત થાય છે. લંચમાં વધારે કેલોરી ઈંટેક નહી હોય .
- ડાઈટમાં પ્રોટીન અને અનાજ લેવું
આથી પેટ વધારે મૉડે સુધી ભરેલો રહે છે. વાર -વાર ભૂખ નહી લાગતી. ડાઈજેશન અને મેટાબોલિજ્મ સારું હોય છે.
-ગળ્યું ઓછું ખાવું
ખાંડમાં પ્રફ્ટોજ હોય છે જે ફેટ વધારે છે ઓછું . મીઠા ઓછું ખાવાથી બોડીમાં ફેટ નહી વધતું.
- ફળ અને શાકભાજી વધારે
આથી પેટની સફાઈ હોય છે. કેલોરી ઈનટેક ઓછું હોય છે. ડાઈજેશન સારું હોય છે.
- લિફ્ટ થી વધારે સીઢીઓના ઉપયોગ
એક નાની કોશિશથી કેલોરી બર્ન હોય છે અને શરીરમાં ફેટ જમા નહી થઈ શકે.
- દિવસભરમાં 6-8 ગ્લાસ પાણી પીવું
આથી બોડીના ટોક્સિનસ નિકળતા રહે છે. પેટ ભરેલું રહે છે. કેલોરી ઈનટેક ઓછું હોય છે.
- ચાવી-ચાવીને ખાવું
દરેક ગ્રાસને ઓછામાં ઓછા 30 સેકંડસ સુધી ચાવવું. આથી ભોજન સારી રીતે પચે છે અને બોડી ફેટ જમા નહી હોય.
- દરરોજ 6-8 કલાકની ઉંઘ લેવી
ન તેનાથી વધારે અને ન ઓછી. તેનાથી ભૂખ કંટ્રોલમાં રહે છે. હાઈ કેલોરી ફૂડ ખાવાની ઈચ્છા નહી થાય.
તમે ફિટ છો કે અનફિટ જાણો
જો તમને પણ આ ટેવ છે તો દરેક ટેવ ને એક નંબર આપો . આ નંબરને સરવાળા કરો અને જુઓ તમે ફેટલા ફિટ છો
-જો 8-10 નંબર છે તો તમે રહેશો હમેશા ફિટ . આ ટેવને હમેશા-હમેશા માટે અજમાવતા રહો .
-જો 5-7 નંબર છે તો તમે કોશિશ તો કરો છો પણ થોડા પ્રયાસ કરો. થઈ જશો ફિટ
-જો 2 -3 નંબર છે તો તમે ડેજર ઝોન માં છો તરત જ લાઈફસ્ટાઈલ બદલવાની જરૂર છે.