જાણો કપૂર વગર કોઈ પૂજા પૂર્ણ શા માટે નહી થાય? જાણો 10 ખાસ વાત

સોમવાર, 21 ડિસેમ્બર 2020 (09:05 IST)
ધૂપ, કપૂર, અગરબત્તીની આરતી – ધૂપ, કપૂર અને અગરબત્તી સુગંધનું પ્રતીક છે. તે વાતાવરણને સુગંધિત કરે છે અને આપણા મનને પ્રસન્ન કરે છે. 
 
પૂરાણો મુજબ કપૂર મનને શાંત કરે છે તેથી તેનો પ્રયોગ પૂજામાં કરાય છે. 
કપૂરની સુગંધથી પૂજા સ્થળ પવિત્ર થઈ જાય છે. તેથી તેને પૂજામાં ઉપયોગ થાય છે. 
કપૂર ખૂબ તેજીથી સળગે છે અને ધુમાડો નહી કરે છે તેથી તેને પૂજામાં હોય છે. 
કપૂરનો ઉપયોગ સ્વાસ્થયની દ્રષ્ટિથી પણ આ ખૂબ ફાયદાકારી છે. 
કપૂરના ઉપયોગથી સાંધાના દુખાવામાં આરામ મળે છે
કપૂરને પાણીમાં મૂકયા પછી શરીર પર  ઘસવાથી અસ્થમા દર્દીઓને આરામ પહોંચે છે. 
કપૂરને અજમા અને હીંગની સાથે પીવાથી પેટના દુખાવા અને ગેસ્ટિક સમસ્યાઓથી છુટકારો મળે છે. 
જો તમે ત્વચા સંબંધી રોગથી પરેશાન છો તો કપૂરને પ્રભાવિત સ્થાન પર લગાવો અને તરત છુટકારો મળશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર