પૂજાનું નારિયેળ ખરાબ નિકળે તો ખુશ થઈ જાઓ ..

મંગળવાર, 22 સપ્ટેમ્બર 2020 (11:40 IST)
ઘણી વાર એવું થાય છે કે નારિયેળ પૂજામાં ચઢાવ્યું હોય અને તે અંદરથી ખરાબ નીકળી જાય છે. એ ખરાબ નારિયેળ જોઈને મૂડ પણ ખરાબ થઈ જાય છે. પણ આજે અમે તમને જાણકારી આપી રહ્યા છે જે તને તે ખરાબ નારિયેળને જોઈને ખુશ થઈ જશો. પૌરાણિક વિદ્નાનોના મત છે કે પૂજામાં ચઢાવાય નારિયેળ ખરાબ નિકળવાનું અર્થ અશુભ નહી હોય..પણ તેના પાછળ ઈશ્વરના સંકેત હોય છે કે તેણે પૂજા ગ્રહણ કરી લીધી છે અને સાથે તમારું ચઢાવેલ પ્રસાદ પણ. આ ખરાબ નારિયેળનો અર્થ આ છે કે જે મનોકામના માટે પૂજા કરી છે એ જરૂર પૂર્ણ થશે. આ સમયે ભગવાન સામે જે પણ ઇચ્છાઓ વ્યક્ત કરશો તે ચોક્કસ પૂરી થતી હોય છે.
જો નારિયેળ ફોડતા સમેય તમારું નારિયેળ સારું નીકળે તો તેને લોકોની વચ્ચે વહેંચી દેવું જોઇએ. આમ કરવું શુભ મનાય છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર