ડાયબિટીજને કંટ્રોલમાં રાખશે આ 3 ડ્રાઈ ફ્રૂટસ

ગુરુવાર, 29 નવેમ્બર 2018 (12:22 IST)
ડ્રાઈ ફ્રૂટસ ભોજન માટે ખૂબ સારું ગણાય છે. તેમાં ઘણા મિનરલ્સ અને વિટામિન હોય છે. ડ્રાઈ ફ્રૂટસ ખાવું શુગર કંટ્રોલમાં ખૂબ મદદગાર હોય છે. આવો જાણીએ કયાં છે તે 3 ડ્રાઈ ફ્રૂટસ જે ડાયબિટીજમાં ફાયદાકારી. 
 
અખરોટ 
દરરોજ અખરોટ ખાવાથી ડાયબિટીક નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તેને તમે આમજ કે સલાદ શાક વગેરેમાં નાખીને પણ ખાઈ શકો છો. અખરોટ ખાવાથી ડાયબિટીજનો ખતરો ઓછું હોય છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન E હોય છે અને તેનાથી બ્રેન ફૂડના નામથી પણ ઓળખાય છે. 
 
બદામ 
વિટામિંસ અને મિનરલ્સથી ભરપૂર બદામ ખાવી ડાયબિટીક લોકો માટે આરોગ્યકારી ગણાય છે. તેને ખાવાથી બ્લ્ડ શુગર નિયંત્રિત રહે છે. 
 
કાજૂ
કાજૂ ખાવાથી શરીરને એનર્જી મળે છે. ડાયબિટીજના દર્દીઓને કાજૂનો સેવન કરવું જોઈએ. તેનાથી બ્લ્ડ શુગર કંટ્રોલમાં રહે છે. આ ટાઈપ-2 ડાયબિટીજના ખતરાને ઓછું કરે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર