શરીરને સ્વસ્થ રાખવા માટે પોષક તત્ત્વોની પુષ્કળ માત્રામાં જરૂર પડે છે અને પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરવા માટે હેલ્ધી ડાયટ લેવું જરૂરી છે, જેમાં દૂધનો સમાવેશ થાય છે. મોટાભાગના લોકોને રાત્રે દૂધ પીવું ગમે છે. જ્યારે કેટલાક એવા હોય છે જે નાસ્તામાં દૂધ પીવે છે. દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન A, B6, D, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને આયોડિન જેવા પોષક તત્વો મળી આવે છે. દૂધને પોષણનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ તમારે અમુક ખોરાક સાથે તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. અહીં અમે તે 7 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની સાથે તમારે દૂધનું સેવન ન કરવું જોઈએ.
4. માછલી: માછલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો કે, તમારે હંમેશા તેને દૂધ સાથે લેવાનું ટાળવું જોઈએ. આ કારણે, તમને પાચન સંબંધિત સમસ્યાઓ જેમ કે પેટમાં દુખાવો અને ફૂડ પોઈઝનિંગ વગેરે થઈ શકે છે. એટલું જ નહીં, તમારે ત્વચા સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.