શું તમે જાણો પણ ભોજન પછી પાણી ક્યારે પીવું જોઈએ? જાણો તેના 5 નુકશાન

શનિવાર, 7 એપ્રિલ 2018 (08:04 IST)
ભોજન પછી પાણી  ક્યારે પીવું જોઈએ- પાણી અમારા શરીર માટે કેટલું મહત્વપૂર્ણ છે આ વાતતો બધા જાણે છે. અમારા શરીર 70 ટકા પાણીથી બનેલું છે. 
મોટાભાગના લોકો શિયાળામાં ઓછું પાણી પીએ છે પરંતુ ઉનાળા હોય કે શિયાળો પૂરતા પ્રમાણમાં પાણી પીવું ઘણું જરુરી છે. તેથી ડૉકરે પણ વારંવાર સલાહ આપે છે. 
કે એક વ્યક્તિને દરરોજ 8 થી 9 ગ્લાસ પાણી પીવું જોઈએ, તો પછી શરીરને સ્વસ્થ રાખી શકાય છે પરંતુ અમે તમને આ લોકોની વાત વાત કરી રહ્યા છે  જે જમ્યા તરત પછી પાણી પીવે છે.

રડવાના પણ ઘણા ફાયદા છે...? આ છે ચોંકાવનારા તથ્ય

જમ્યાના તરત પછી  પાણી પીવાથી આ આપણા શરીરમાં અનેક રીતે નુકસાન પહોંચાડી શકે છે. શરીરને રોગો ઘેરી લે છે. તેથી આજે અમે તમને જણાવીશ કે જમ્યાના કેટલા સમય પછી પાણી પીવું યોગ્ય છે. 
 
                                                                            આગળ જાણો જમ્યા પછી પાણી પીવાના નુકશાન.....
 

ઘણા લોકો જે ભોજન પછી તરત પાણી પીએ છે. જો તમે પણ આવું કરો છો તો તમારી આ ટેવમાં ફેરફાર કરો કારણકે આવું કરવાથી ખાધેલું ભોજન યોગ્ય રીતે પચતું નથી પણ ગળી જાય છે. ખાવાનું ગળવાથી અમારા શરીરને ભોજનમાં રહેલ પૌષ્ટિક તત્વ નહી મળતા. 

Health Tips - જો તમે પણ ખાલી પેટ TEA પીતા હોય તો થઈ જાવ સાવધાન

ભોજનના કેટલા સમય પછી પાણી પીવું જોઈએ
ભોજનના 30 મિનિટ પછી પાણી પીવું જોઈએ. તે સિવાય એક વાતનો ધ્યાન રાખો કે ક્યારે પણ ઉભા થઈને પાણી ન પીવું. ઉભા થઈએ પાણી પીવાથી પાણી ફેફસાં અને ઘૂંટણમાં ચાલું જાય છે. જેનાથી પેટ અને સાંધાથી સંકળાયેલી પ્રાબ્લેમ થવનું ખતરો રહે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર