ઝાંઝર પહેરવાથી હોય છે આરોગ્યના અનોખા ફાયદા, વાંચો 6 કામની વાત

રવિવાર, 12 ઑગસ્ટ 2018 (07:24 IST)
પગમાં પહેરાતી ઝાંઝર, ઝાંઝરની રૂમઝુમ અને છમછમ આવાજ કોને સારી નહી લાગે. આ પારંપરિક આભૂષણ માત્ર નવપરિણીતા માટે જ નહી પણ હવે આ ફેશનનો નવો ટ્રેડ પણ બની રહી છે. તમને આ જાણીને હેરાની થશે કે તેને પહેરવાથી આરોગ્યની પણ ઘણી સમસ્યાઓનો નિવારણ ઓય છે. 
ઝાંઝર પગથી નિકળતી શારીરિક વિદ્યુત ઉર્જાને શરીરમાં સંરક્ષિત રાખે છે. 
 
ઝાંઝર મહિલાના પેટ અને નીચેના ભાગમાં વસા કે ફેટ વધવાની ગતિને રોકે છે. 
ALSO READ: મેહંદીના આરોગ્ય અને બ્યૂટીના 7 ફાયદા
વાસ્તુ મુજબ ઝાંઝરની છનક નેગેટિવ  ઉર્જાને દૂર કરે છે. 
 
ચાંદીની ઝાંઝર કે પાયલ પહેવાથી પગથી ઘર્ષણ કરીને પગના હાડકાઓ  મજબૂત બનાવે છે. 
ALSO READ: Akbar Birbal - અકબર બીરબલની વાર્તા - બુદ્ધિમાં કોણ ચઢિયાતુ ?
પગમાં પાયલ પહેરવાથી મહિલાની ઈચ્છા શક્તિ મજબૂત હોય છે. આ જ કારણે મહિલાઓ તેમના સ્વાસ્થયની ચિંતા કર્યા વગર પૂરા પરિવારના ભરણ પોષણમા લાગી રહે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર