હાડકા મજબૂત કરવામાં સહાયક
દૂધમાં કેલ્શિયમ હોય છે અને હળદરમાં એંટીઆક્સીડેંટ ,આથી હળદરવાળું દૂધ પીવાથી હાડકા મજબૂત થાય છે અને શરીરની પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે.
જાડાપણું ઓછા કરવામાં ફાયદાકારક
હળદર વાળું દૂધથી શરીરમાં રહેલી વધારાની ચરબી ઓછી થાય છે. એમાં રહેલા પોષક તત્વ વજન ઘટાડવામાં મદદ કરે છે.
કૈંસર અને ગઠિયા
હળદરનું દૂધ કૈસરથી બચાવ કરે છે. આથી બ્રેસ્ટ ,સ્કિન ,લંગ પ્રોસ્ટેટ કૈંસરનું જોખમ ઓછુ થઈ જાય છે. કૈસર સિવાય ગઠિયા રોગમાં પણ રાહત આપે છે. હળદરનું દૂધ સાંધા અને માંસપેશિયોને લચીલો બનાવે છે. જેથી દુ:ખાવો ઓછો થાય છે.