હર્બલ ચા છે ઘણા રોગોની દવા

સોમવાર, 25 મે 2015 (14:17 IST)
તમે ઘરેલૂ  જડી-બૂટીથી બનેલી હર્બલ ટી સરળતાથી ઘરે જ બનાવી શકો છો. એન ગુણોથી ઘણા રોગોમાં લાભ અને આરામ મળે છે. જાણો , હર્બલ ચાના ફાયદા 

Green Tea
અપચમાં આદુંની ચા 
 
મોશન ન બનવવાની કારણે પેટમાં અપચ, એસિડીટી , ઉબકા અને ઉલટીની તકલીફ થાય તો જિંજર એટલે કે આદુંવાળી ચ પી શકો છો. એના માટે આદુંના એક ટુકડાને આશરે 10 મિનિટ પાણીમાં ઉકાળો , પછી ગૈસથી ઉતારીને એમાં નીંબૂના રસ અને મધ મિક્સ કરી પીવું. આથી શરદીમાં પણ લાભ થશે .  થઈ જાય છે.
 

 
ઈલાયચી-વરિયાળીની ચા 


 
 પેટમાં દુખાવા અને અપચની પરેશાનીમાં આ લાભકારી છે. એક ચોથાઈ નાની  ચમચી ઈલાયચી પાવડર , અડધી નાની ચમચી વરિયાળી અને એક ટુકડા આદુને કે કપ પાણીમાં 10 મિનિટ માટે ઉકાળો. જરૂરત પ્રમાણે એમાં દાલચીનીના નાના ટુકડા પણ મિક્સ કરી શકો છો. 
 

 
તુલસીની ચાથી લાભ 
 
એક ક્પ પાણીમાં આદુંના નાના ટુકડા , 10 તુલસીના પાન , એક લવીંગ ત્રણ કાળી મરી અને દાળચીનીના  ટુકડા ઉકાળી લો. જરૂરત પ્રમાણે એમાં મધ પણ નાખી શકાય છે. શરદી, માથાના દુખાવા અને પેટમાં ભારે જેવે સમસ્યામાં આ ચા ખૂબ અસરકારક છે. 

 
હર્બલ ટીમાં ચાયપત્તીની જરૂરત નહી હોય છે. ગર્મીના આ મૌસમમાં દૂધ ચા થી બનેલી ચાના વધારે પ્રયોગ ન કરવા જોઈએ નહી તો ડિહાઈડ્રેશન થઈ જાય છે. 
 
 

વેબદુનિયા પર વાંચો