શરદ પૂર્ણિમાની ઔષધીય ગુણની ખીરથી થશે રોગોની સારવાર

બુધવાર, 8 ઑક્ટોબર 2014 (15:44 IST)
આયુર્વેદ મુજબ ચંદ્રમાની પ્રકૃતો શીતળ હોય છે. જે શરદ પૂર્ણિમાના દીવસે અમૃત બરસાવે છે. આથી આ દિવસે બનાવેલી ખીરનો ઔષધીય મહ્તવ વધી જાય છે. ચંદ્રમાની કિરણોથી ભાત અને દૂધના મિશ્રણથી એવો પ્રોટીન તૈયાર હોય છે જે શરીરની પ્રતિરોધક ક્ષમતા વધાવે છે. અને અંગોની મરમ્મતમાં ઉપયોગી  હોય છે. 
 
આ રોગોમાં લાભકારી 
 
આથી ગર્મી સંબંધી રોગો ,બ્લ્ડ પ્રેશર,એસિડીટી,અલ્સર ,ઘબરાહટ ,ડાયબિટીજ ,ચિડચિડાપણું અને માથાનો દુ:ખાવોમાં રાહત મળે છે. આંખોનો તેજ વધે છે. અને અસ્થમામાં લાભ હોય છે. 
 
એવી રીતે બનાવો ખીર 
 
આને ગાયના દૂધમાં બનાવો કારણ કે આ સરળતાથી પચવાવાળા અને ઓછા કોલેસ્ટ્રોલવાળો હોય છે. ખીરને ઠંડી કરી સ્ટીલ કે માટીના વાસણમાં રાખો . આ ખીર માટે તાંબા ,પીતળ ,લોખંડ કે કાંસાના વાસણનો પ્રયોગ ન કરવો , આ દૂધને ખરાબ કરી શકે છે. વાતાવરણમાં ઘણી પ્રકારની અશુદ્ધિયા હોય છે,આથી એને ઢીકતા સમયે જાળીદાર સૂતી કપડાને ભીનો કરી લો જેથી અશુદ્ધિયાં તેના પર ચોંટી જાય. 
 
ઓછી માત્રા લો , ગર્મ ના કરો. 
 
એક વાટકી ખીર ખાઈ શકો છો. ડાયબિટીક વગર ખાંડની અને અસ્થમા રોગી ઓછી માત્રામાં ખીર લેવાય. આ ખીરને ગર્મ ના કરવી નહીતર એના ઓષધીય ગ્ ગુણ સમાપ્ત થઈ જાય છે. પહેલાના સમયમાં આયુર્વેદાચાર્ય દર્દીઓને દર વર્ષ આ ખીરને ખાવાની સલાહ આપતા હતા કારણ કે આ શરીરના રોગોથી લડવની ક્ષમતા વધાવે છે.    
 

વેબદુનિયા પર વાંચો