આપણી લાઈફસ્ટાઈલ એટલી તણાવપૂર્ણ થઈ ગઈ છે કે માથાનો દુખાવો એક સામાન્ય વાત થઈ ગઈ છે. જો તેનો જલ્દી ઈલાજ ન કરવામાં આવે તો આ માઈગ્રેનનુ રૂપ પણ લઈ શકે છે. આજે અમે તમને આ સમસ્યામાંથી મુક્તિ મેળવવના કેટલાક ઘરેલુ ઉપચાર બતાવીશુ. જેનાથી તમે આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.