Sudha Murthy નો જન્મ 19 ઓગસ્ટ 1950 ના રોજ ઉત્તર કર્ણાટકના શિગાંવમાં થયો હતો. લગ્ન પહેલા તેનું નામ સુધા કુલકર્ણી હતું. તેમના પિતાનું નામ આર. એચ. કુલકર્ણી અને તેમની માતાનું નામ વિમલા કુલકર્ણી હતું. તેમના પતિનું નામ એનઆર નારાયણ મૂર્તિ છે, જે ઈન્ફોસિસના સ્થાપક છે. તેમને પુત્ર રોહન અને પુત્રી અક્ષતા મૂર્તિ નામના બે બાળકો છે.
સુધા મૂર્તિની 8 જીવન સલાહ
- સરળ થશો તો જીવન સરળ થશે. જીવન પાસેથી અપેક્ષાઓ જેટલી વધારે, નિરાશાઓ એટલી જ વધારે.
- સિદ્ધિ, પુરસ્કારો, ડિગ્રીઓ કે પૈસા કરતાં વધુ સારા સંબંધો, કરુણા અને મનની શાંતિ છે.
- જો તમે દરેકને ખુશ કરવાનો પ્રયાસ કરો છો, તો તમે કોઈને ખુશ કરી શકશો નહીં.
- કોયલ ક્યારેય નાચવી જોઈએ અને મોર ક્યારેય ગાવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.
ભારતની સૌથી ધનિક મહિલાઓમાંની એક સુધા મૂર્તિ