દેશનુ કેન્દ્રીય બેંક આરબીઆઈ ટૂંક સમયમાં જ 100 રૂપિયાની(new 100 rupee note) નવી નોટ રજુ કરશે. આ નોટ પર આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના સાઈન હશે. નોટની પાછળ રાની કી વાવ ની તસ્વીર છે. આ તસ્વીર દ્વારા ભારતના સાંસ્કૃતિક ધરોહરને શેયર કરવામાં આવી રહી છે. આ નોટનો રંગ લેવેંડર છે. નોટ પર અન્ય ડિઝાઈન, જિયોમૈટ્રિક પૈટર્નથી બનેલી છે. નોટની સાઈઝ 66 એમએમ ગુણા 142 એમએમ છે.
આરબીઆઈ મુજબ 100 રૂપિયાની નવી નોટની ખાસ વાતો આ રીતની છે.
જ્યા પર 100 અંક લખ્યુ છે ત્યા આરપાર જોઈ શકાશે
- દેવનાગરીમાં પણ 100 અંક લખેલુ છે.
- મહાત્મા ગાંધીની તસ્વીર વચ્ચે લાગેલી છે.
- નાના શબ્દ જેવા આરબીઆઈ, ભારત અને 100 લખવામાં આવેલ છે.