ઈલોન મસ્કે (Elon Musk) ટ્વિટરની કમાન એક મહિલાને સોંપવાની વાત કરી છે. જોકે એલોન મસ્કે કોઈ નામની ચર્ચા કરી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે એનબીસી યુનિવર્સલના વડા લિન્ડા યાકારિનો સીઈઓની રેસમાં સૌથી આગળ છે. લિન્ડા યાકારિનો કોણ છે તે જાણવા માટે જુઓ આ વીડિયો.