×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
પેટ્રોલના ભાવ વધ્યા, ડીઝલની કિમંતો ઘટી, જાણો તમારા શહેરમાં શુ છે રેટ
શનિવાર, 23 માર્ચ 2019 (11:13 IST)
આજે દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઑયલ કોર્પોરેશન લિમિટેડે શનિવાર 23 માર્ચ 2019ના રોજ પેટ્રોલના ભાવ 5 પૈસા વધાર્યા બીજી બાઉ ડીઝલમાં 5 પૈસાનો કપાત કર્યો. આએ દિલ્હીમાં પેટ્રોલ 72.76 રૂપિયા અને ડીઝલ 66.65 રૂપિયા પ્રતિ લીટર વેચાય રહ્યુ છે.
દેશની રાજધાનીમાં દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 72.81 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ. તો બીજી બાજુ કલકત્તામાં પેટ્રોલ 74.89 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 78.43 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં પેટ્રોલ 75.62 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે.
ડીઝલની કિમંત - દેશની રાજધાની દિલ્હીમાં ડીઝલ 66.60 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. બીજી બાજુ કલકત્તામાં ડીઝલ 68.39 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ડીઝલ 69.76 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં 70.37 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે.
આજે ગુજરાતના ચાર શહેરોમાં પેટ્રોલનો ભાવ
અમદાવાદ 70.32
રાજકોટ 70.01
વડોદરા 70.15
સુરત 70.50
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
આજે ફરી વધ્યા પેટ્રોલના ભાવ, જાણો શુ છે તમારા શહેરમાં આજનો ભાવ
આજે નહી બદલાયા પેટ્રોલ-ડીઝલના રેટ, સ્થિર રહી કિમંતો
પેટ્રોલના ભાવમાં ઉછાળો-ડીઝલમાં મળી રાહત, જાણો Today's Rate of Petrol
પેટ્રોલ અને ડીઝલની કિમંતોમાં આજે કોઈ ફેરફાર થયો નથી.
Today Rate of Petrol - પેટ્રોલના ભાવ 8 પૈસા વધ્યા, ડીઝલના ભાવ 7 પૈસા ઘટ્યા
જરૂર વાંચો
Child Story- તોફાની વાનર
Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે
આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે
શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક
શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?
નવીનતમ
Vaishno Devi- વૈષ્ણોદેવી જતા ભક્તો માટે મહત્વના સમાચાર! હવે આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં
IPL 2025 Mega Auction: ભુવનેશ્વર કુમાર IPLમાં અમીર બન્યો, આ નવી ટીમને મળ્યો સપોર્ટ
IPL 2025 Mega Auction: - CSK માં સેમ કરન પરત ફર્યા, આટલા કરોડ રૂપિયા મળ્યા
25 લાખની લાંચ માંગી, કપડાં ઉતાર્યા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા
IPL 2025 Mega Auction-બીજા દિવસે 493 ખેલાડીઓ પર બિડિંગ થશે
એપમાં જુઓ
x